ટીમ ઇન્ડિયાએ પોતાની પહેલી ઇનિંગમાં 9 વિકેટ ગુમાવીને 649 રન

ટૉસ જીતીને પહેલા બેટિંગ કરતાં ટીમ ઇન્ડિયાએ પોતાની પહેલી ઇનિંગમાં 9 વિકેટ ગુમાવીને 649 રન બનાવીને ડિકલેર કરી દીધી છે. જ્યારે વેસ્ટઇન્ડિઝે પોતાની પ્રથમ ઇનિંગમાં 6 વિકેટ ગુમાવી 77 રન બનાવી લીધા છે. મોહમ્મદ શમીએ 2 અને અશ્વિન- જાડેજાએ 1-1 વિકેટ ઝડપી છે.