વોટિંગ સમયે આંગળી પર સહી ન લગાવતાં, નહીં તો નક્સલીઓ મારી નાખશે

નક્સલી પ્રભાવિત વિસ્તારમાં લોકો મતદાન વિશે ખૂબ ઉત્સાહી છે. આ વાત વોટર્સ જાગ્રતતા અભિયાનમાં સામે આવી છે. આ દરમિયાન લોકોએ બીજાપુર અને સુકમાના કલેક્ટરને જણાવ્યું છેકે, વોટિંગ દરમિયાન તેમની આંગળી પર સહી ન લગાડવી. નહીં તો તે જોઈને નક્સલીઓ તેમની