ભારત- રશિયા વચ્ચે S-400 મિસાઇલ ડીલ સહિત 8 સમજૂતી કરાર

પીએમ મોદીએ કહ્યું કે, રશિયાની સાથે પોતાના સંબંધોને ભારતે હંમેશા સર્વોચ્ચ પ્રાથમિક આપી છે. ઝડપથી બદલાતી દુનિયામાં આપણાં સંબંધો ખૂબ મહત્વના છે. વૈશ્વિક મામલે અમારા સહયોગને એક નવો હેતુ મળ્યો છે. પીએમએ કહ્યું કે, બંને દેશો વચ્ચે નેચરલ રિસોર્સ, HRD, સૌર ઉર્જા, ટેક્નોલોદી, દરિયાથી લઈને અંતરિક્ષ સુધીના ઘણાં મહત્વના સમજૂતી કરાર થયા છે.