અલ્પેશ ઠાકોરે રાજ્યમાં શાંતિ અને એકતા જળવાઇ રહે તે માટે સદભાવના ઉપવાસ

કોગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે રાજ્યમાં શાંતિ અને એકતા જળવાઇ રહે તે માટે સદભાવના ઉપવાસ કર્યા હતા. ઉપવાસ બાદ અલ્પેશ ઠાકોરે  પર પ્રાંતિય દીકરીના હસ્તે  પારણા કર્યા હતા. મહત્વનું છે કે પર પ્રાંતિયો અને ગુજરાતીઓ વચ્ચે ભાઈચારા તેમજ શાંતિનો માહોલ જળવાઈ રહે તે માટે અલ્પેશ ઠાકોર સદભાવના ઉપવાસ પર બેઠા હતા.